💓 પીર સૈય્યદ મુહમ્મદ મશાયખ બાવા (રેહમાતુલ્લાહ અલેહ) 💓
👉 પીર સૈય્યદ મશાયખ બાવા (રેહમાતુલ્લાહ અલેહ)ની હવા ઉપર નમાજ પડવી...
👉 મુગલ બાદશાહ ઔરંગઝેબે પીર મશાયખબાવા (રેહમાતુલ્લાહ અલેહ) દિલહી બોલાવ્યા હતા.ત્યાં તેમની કસોટી કરવા માંડી.
મશાયખબાવા (રેહમાતુલ્લાહ અલેહ)ને જણાવવા માં આવ્યું કે તમે હવા ઉપર નમાજ પડી બતાઓ.તો તરત જ મશાયખ બાવા (રેહમાતુલ્લાહ અલેહ) વુજુ કરી કુવા ઉપર મધ્યમાં હવા પર બે રકાત નમાજ પડી.
👉 આમ મશાયખ બાવા (રેહમાતુલ્લાહ અલેહ) કરામત ના જોડે દરેક કસોટી માંથી પાર ઉતર્યા.અને ઔરંગઝેબે કસોટી કરવા નું માંડી વાર્યું અને ગુજરાત માં ઈજ્જત સાથે રવાના કર્યા અને અમદાવાદ ના ચારતોડા કબ્રસ્તાન નજીક જમીન ભેટ આપી...
તે જમીન પર હાલ પણ તેમનો મઝાર છે.
No comments:
Post a Comment